અલ-ઇન્શિકાક · 20/25
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-ઇન્શિકાક
فَمَا لَهُمْ لَا يُؤْمِنُونَ ۝٢٠
Famaa lahum laa yu`minoon
📖 ગુજરાતીમાં
તેમને શું થઇ ગયું છે કે ઇમાન નથી લાવતા

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 18-22 — સૂરા અલ-ઇન્શિકાક

18وَالْقَمَرِ إِذَا اتَّسَقَ
અને ચંદ્ર ના જ્યારે તે સંપૂર્ણ થઇ જાય છે
19لَتَرْكَبُنَّ طَبَقًا عَن طَبَقٍ
નિ:શંક તમે એક સ્થિતિથી બીજી સ્થિતિ પર પહોંચશો
20فَمَا لَهُمْ لَا يُؤْمِنُونَ
તેમને શું થઇ ગયું છે કે ઇમાન નથી લાવતા
21وَإِذَا قُرِئَ عَلَيْهِمُ الْقُرْآنُ لَا يَسْجُدُونَ ۩
અને જ્યારે તેમની પાસે કુરઆન પઢવામાં આવે છે તો સજદો નથી કરતા
22بَلِ الَّذِينَ كَفَرُوا يُكَذِّبُونَ
પરંતુ જે લોકોએ ઇન્કાર કર્યો તે જુઠલાવી રહ્યા છે
અલ-ઇન્શિકાકકુરાન સૂચિ
25આયત
MeccanRevelation
20આયત

ભાષાંતર — અલ-ઇન્શિકાક 20

સૂરા અલ-ઇન્શિકાક આયત 20 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તેમને શું થઇ ગયું છે કે ઇમાન નથી લાવતા

સૂરા આયત 20/25 — સૂરા અલ-ઇન્શિકાક الإنشقاق (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-ઇન્શિકાક સાંભળો, સૂરા અલ-ઇન્શિકાક ભાષાંતર, સૂરા અલ-ઇન્શિકાક mp3, સૂરા અલ-ઇન્શિકાક pdf. આયત 18–22. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers