અલ-ઇન્શિકાક · 7/25
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-ઇન્શિકાક
فَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ بِيَمِينِهِ ۝٧
Fa ammaa man ootiya kitaabahoo biyameenih
📖 ગુજરાતીમાં
તો (તે વખતે) જે વ્યક્તિના જમણા હાથમાં કર્મનોંધ આપવામાં આવશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 5-9 — સૂરા અલ-ઇન્શિકાક

5وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ
અને પોતાના પાલનહારના આદેશ પર કાન ધરશે અને તેના જલાયક તે છે
6يَا أَيُّهَا الْإِنسَانُ إِنَّكَ كَادِحٌ إِلَىٰ رَبِّكَ كَدْحًا فَمُلَاقِيهِ
હે માનવી ! તું પોતાના પાલનહારને મળવા સુધી આ કોશિશ અને દરેક કાર્ય અને મહેનત કરી તેનાથી મુલાકાત કરવાવાળો છે
7فَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ بِيَمِينِهِ
તો (તે વખતે) જે વ્યક્તિના જમણા હાથમાં કર્મનોંધ આપવામાં આવશે
8فَسَوْفَ يُحَاسَبُ حِسَابًا يَسِيرًا
તેનો હિસાબ તો ખુબ જ હળવો લેવામાં આવશે
9وَيَنقَلِبُ إِلَىٰ أَهْلِهِ مَسْرُورًا
અને તે પોતાના સ્વજનો તરફ ખુશી ખુશી પાછો ફરશે
અલ-ઇન્શિકાકકુરાન સૂચિ
25આયત
MeccanRevelation
7આયત

ભાષાંતર — અલ-ઇન્શિકાક 7

સૂરા અલ-ઇન્શિકાક આયત 7 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તો (તે વખતે) જે વ્યક્તિના જમણા હાથમાં કર્મનોંધ આપવામાં આવશે

સૂરા આયત 7/25 — સૂરા અલ-ઇન્શિકાક الإنشقاق (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-ઇન્શિકાક સાંભળો, સૂરા અલ-ઇન્શિકાક ભાષાંતર, સૂરા અલ-ઇન્શિકાક mp3, સૂરા અલ-ઇન્શિકાક pdf. આયત 5–9. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers