અલ-ફજ્ર · 22/30
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-ફજ્ર
وَجَاءَ رَبُّكَ وَالْمَلَكُ صَفًّا صَفًّا ۝٢٢
Wa jaaa`a Rabbuka wal malaku saffan saffaa
📖 ગુજરાતીમાં
અને તમારો પાલનહાર (પોતે) આવી જશે અને ફરિશ્તાઓ કતારબંધ આવશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 20-24 — સૂરા અલ-ફજ્ર

20وَتُحِبُّونَ الْمَالَ حُبًّا جَمًّا
અને ધનથી ખુબ પ્રેમ કરો છો
21كَلَّا إِذَا دُكَّتِ الْأَرْضُ دَكًّا دَكًّا
કદાપિ નહીં, જ્યારે ધરતી કુટી-કુટીને બરાબર કરી દેવામાં આવશે
22وَجَاءَ رَبُّكَ وَالْمَلَكُ صَفًّا صَفًّا
અને તમારો પાલનહાર (પોતે) આવી જશે અને ફરિશ્તાઓ કતારબંધ આવશે
23وَجِيءَ يَوْمَئِذٍ بِجَهَنَّمَ ۚ يَوْمَئِذٍ يَتَذَكَّرُ الْإِنسَانُ وَأَنَّىٰ لَهُ الذِّكْرَىٰ
અને જે દિવસે જહન્નમ પણ લાવવામાં આવશે
24يَقُولُ يَا لَيْتَنِي قَدَّمْتُ لِحَيَاتِي
એ કહેશે કે કદાચ ! મેં પોતાના આ જીવન માટે પહેલા કંઇ મોકલ્યું હોત
અલ-ફજ્રકુરાન સૂચિ
30આયત
MeccanRevelation
22આયત

ભાષાંતર — અલ-ફજ્ર 22

સૂરા અલ-ફજ્ર આયત 22 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને તમારો પાલનહાર (પોતે) આવી જશે અને ફરિશ્તાઓ કતારબંધ આવશે

સૂરા આયત 22/30 — સૂરા અલ-ફજ્ર الفجر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-ફજ્ર સાંભળો, સૂરા અલ-ફજ્ર ભાષાંતર, સૂરા અલ-ફજ્ર mp3, સૂરા અલ-ફજ્ર pdf. આયત 20–24. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers