અલ-ફજ્ર · 5/30
ભાષાંતર ઉચ્ચારણ — અલ-ફજ્ર
هَلْ فِي ذَٰلِكَ قَسَمٌ لِّذِي حِجْرٍ ۝٥
Hal fee zaalika qasamul lizee hijr
📖 ગુજરાતીમાં
શું આમાં બુધ્ધિશાળી માટે કોઇ સોગંદ છે

🎧 સાંભળો


📜 આયત 3-7 — અલ-ફજ્ર

3وَالشَّفْعِ وَالْوَتْرِ
અને યુગ્મ અને વિષમના
4وَاللَّيْلِ إِذَا يَسْرِ
અને રાત્રિના, જ્યારે જવા લાગે
5هَلْ فِي ذَٰلِكَ قَسَمٌ لِّذِي حِجْرٍ
શું આમાં બુધ્ધિશાળી માટે કોઇ સોગંદ છે
6أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِعَادٍ
શું તમે ન જોયું કે તમારા પાલનહારે આદીઓ સાથે કેવો વર્તાવ કર્યો
7إِرَمَ ذَاتِ الْعِمَادِ
સ્તંભોવાળા ઇરમની સાથે
અલ-ફજ્રકુરાન સૂચિ
30આયત
MeccanRevelation
5આયત

ભાષાંતર — અલ-ફજ્ર 5

સૂરા અલ-ફજ્ર આયત 5 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : શું આમાં બુધ્ધિશાળી માટે કોઇ સોગંદ છે

સૂરા આયત 5/30 — અલ-ફજ્ર الفجر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-ફજ્ર સાંભળો, અલ-ફજ્ર ભાષાંતર, અલ-ફજ્ર mp3, અલ-ફજ્ર pdf. આયત 3–7. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers