અલ-હિજ્ર · 80/99
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-હિજ્ર
وَلَقَدْ كَذَّبَ أَصْحَابُ الْحِجْرِ الْمُرْسَلِينَ ۝٨٠
Wa laqad kazzaba ashaabul Hijril mursaleen
📖 ગુજરાતીમાં
અને હિજર વાળાઓએ પણ પયગંબરોને જુઠલાવ્યા

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 78-82 — સૂરા અલ-હિજ્ર

78وَإِن كَانَ أَصْحَابُ الْأَيْكَةِ لَظَالِمِينَ
“અયકહ” વસ્તીના રહેવાસીઓ પણ ઘણા અત્યાચારી હતા
79فَانتَقَمْنَا مِنْهُمْ وَإِنَّهُمَا لَبِإِمَامٍ مُّبِينٍ
જેમનાથી અમે બદલો લીધો, આ બન્ને શહેર સામાન્ય માર્ગ ઉપર હતા
80وَلَقَدْ كَذَّبَ أَصْحَابُ الْحِجْرِ الْمُرْسَلِينَ
અને હિજર વાળાઓએ પણ પયગંબરોને જુઠલાવ્યા
81وَآتَيْنَاهُمْ آيَاتِنَا فَكَانُوا عَنْهَا مُعْرِضِينَ
અને અમે તેમને પોતાની નિશાનીઓ પણ બતાવી. પરંતુ તે લોકો તે નિશાનીઓની અવગણના જ કરતા રહ્યા
82وَكَانُوا يَنْحِتُونَ مِنَ الْجِبَالِ بُيُوتًا آمِنِينَ
આ લોકો નિડરતાથી પર્વતોને કોતરીને ઘર બનાવતા હતા
અલ-હિજ્રકુરાન સૂચિ
99આયત
MeccanRevelation
80આયત

ભાષાંતર — અલ-હિજ્ર 80

સૂરા અલ-હિજ્ર આયત 80 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને હિજર વાળાઓએ પણ પયગંબરોને જુઠલાવ્યા

સૂરા આયત 80/99 — સૂરા અલ-હિજ્ર الحجر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-હિજ્ર સાંભળો, સૂરા અલ-હિજ્ર ભાષાંતર, સૂરા અલ-હિજ્ર mp3, સૂરા અલ-હિજ્ર pdf. આયત 78–82. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers