અલ-મુમિનૂન · 118/118
ભાષાંતર ઉચ્ચારણ — અલ-મુમિનૂન
وَقُل رَّبِّ اغْفِرْ وَارْحَمْ وَأَنتَ خَيْرُ الرَّاحِمِينَ ۝١١٨
Wa qur Rabbigh fir warham wa Anta khairur raahimeen
📖 ગુજરાતીમાં
અને કહી દો કે હે મારા પાલનહાર ! તું મને માફ કરી દે અને મારા પર દયા કર અને તું સૌ દયાવાન કરતા વધુ દયાળુ છે

🎧 સાંભળો


📜 આયત 116-118 — અલ-મુમિનૂન

116فَتَعَالَى اللَّهُ الْمَلِكُ الْحَقُّ ۖ لَا إِلَٰهَ إِلَّا هُوَ رَبُّ الْعَرْشِ الْكَرِيمِ
અલ્લાહ તઆલા સાચો બાદશાહ છે, તે ઘણો જ ઉચ્ચ છે, તેના સિવાય કોઈ પૂજ્ય નથી, તે જ પ્રતિષ્ઠિત, અર્શનો માલિક છે
117وَمَن يَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ لَا بُرْهَانَ لَهُ بِهِ فَإِنَّمَا حِسَابُهُ عِندَ رَبِّهِ ۚ إِنَّهُ لَا يُفْلِحُ الْكَافِرُونَ
જે વ્યક્તિ અલ્લાહ સાથે કોઈ બીજા પૂજ્યને પોકારે, જેનો કોઈ પુરાવો તેમની પાસે નથી, બસ ! તેનો હિસાબ તો તેના પાલનહાર પાસે જ છે, નિ:શંક ઇન્કાર કરનારાઓને છૂટકારો નહીં મળે
118وَقُل رَّبِّ اغْفِرْ وَارْحَمْ وَأَنتَ خَيْرُ الرَّاحِمِينَ
અને કહી દો કે હે મારા પાલનહાર ! તું મને માફ કરી દે અને મારા પર દયા કર અને તું સૌ દયાવાન કરતા વધુ દયાળુ છે
અલ-મુમિનૂનકુરાન સૂચિ
118આયત
MeccanRevelation
118આયત

ભાષાંતર — અલ-મુમિનૂન 118

સૂરા અલ-મુમિનૂન આયત 118 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને કહી દો કે હે મારા પાલનહાર ! તું મને…

સૂરા આયત 118/118 — અલ-મુમિનૂન المؤمنون (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-મુમિનૂન સાંભળો, અલ-મુમિનૂન ભાષાંતર, અલ-મુમિનૂન mp3, અલ-મુમિનૂન pdf. આયત 116–118. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers