અશ-શુઆરા · 101/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
وَلَا صَدِيقٍ حَمِيمٍ ۝١٠١
Wa laa sadeeqin hameem
📖 ગુજરાતીમાં
અને ન તો શુભેચ્છુક મિત્ર

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 99-103 — સૂરા અશ-શુઆરા

99وَمَا أَضَلَّنَا إِلَّا الْمُجْرِمُونَ
અને અમને તો, તે વિદ્રોહી સિવાય બીજા કોઈએ પણ પથભ્રષ્ટ નહતાં કર્યા
100فَمَا لَنَا مِن شَافِعِينَ
હવે તો અમારા માટે કોઈ ભલામણ કરનાર પણ નથી
101وَلَا صَدِيقٍ حَمِيمٍ
અને ન તો શુભેચ્છુક મિત્ર
102فَلَوْ أَنَّ لَنَا كَرَّةً فَنَكُونَ مِنَ الْمُؤْمِنِينَ
જો કદાચ એક વાર ફરી અમને જવાનું મળતું તો, અમે સાચા ઈમાનવાળા બની જતાં
103إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
આ દૃશ્ય ખરેખર એક જબરદસ્ત નિશાની છે. તેમના માંથી વધારે લોકો ઈમાન લાવવાવાળા નથી
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
101આયત

ભાષાંતર — અશ-શુઆરા 101

સૂરા અશ-શુઆરા આયત 101 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને ન તો શુભેચ્છુક મિત્ર

સૂરા આયત 101/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 99–103. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers