અશ-શુઆરા · 100/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
فَمَا لَنَا مِن شَافِعِينَ ۝١٠٠
Famaa lanaa min shaa fi`een
📖 ગુજરાતીમાં
હવે તો અમારા માટે કોઈ ભલામણ કરનાર પણ નથી

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 98-102 — સૂરા અશ-શુઆરા

98إِذْ نُسَوِّيكُم بِرَبِّ الْعَالَمِينَ
જ્યારે તમને અલ્લાહ-સમગ્રસૃષ્ટિના પાલનહારના ભાગીદાર સમજી બેઠા હતાં
99وَمَا أَضَلَّنَا إِلَّا الْمُجْرِمُونَ
અને અમને તો, તે વિદ્રોહી સિવાય બીજા કોઈએ પણ પથભ્રષ્ટ નહતાં કર્યા
100فَمَا لَنَا مِن شَافِعِينَ
હવે તો અમારા માટે કોઈ ભલામણ કરનાર પણ નથી
101وَلَا صَدِيقٍ حَمِيمٍ
અને ન તો શુભેચ્છુક મિત્ર
102فَلَوْ أَنَّ لَنَا كَرَّةً فَنَكُونَ مِنَ الْمُؤْمِنِينَ
જો કદાચ એક વાર ફરી અમને જવાનું મળતું તો, અમે સાચા ઈમાનવાળા બની જતાં
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
100આયત

ભાષાંતર — અશ-શુઆરા 100

સૂરા અશ-શુઆરા આયત 100 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : હવે તો અમારા માટે કોઈ ભલામણ કરનાર પણ નથી

સૂરા આયત 100/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 98–102. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers