અશ-શુઆરા · 147/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
فِي جَنَّاتٍ وَعُيُونٍ ۝١٤٧
Fee jannaatinw wa `uyoon
📖 ગુજરાતીમાં
એટલે કે આ બગીચાઓ અને ઝરણા

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 145-149 — સૂરા અશ-શુઆરા

145وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ
હું આના માટે તમારી પાસે કોઈ વળતર નથી ઇચ્છતો. મારું વળતર તો ફક્ત સમગ્ર સૃષ્ટિના પાલનહાર (અલ્લાહ) પાસે છે
146أَتُتْرَكُونَ فِي مَا هَاهُنَا آمِنِينَ
શું આ વસ્તુઓમાં, જે અહીંયા છે, તમને અમસ્તા જ છોડી દેવામાં આવશે
147فِي جَنَّاتٍ وَعُيُونٍ
એટલે કે આ બગીચાઓ અને ઝરણા
148وَزُرُوعٍ وَنَخْلٍ طَلْعُهَا هَضِيمٌ
અને આ ખેતરો તથા ખજૂરોના બગીચાઓમાં, જેમના ગુચ્છા નરમ છે
149وَتَنْحِتُونَ مِنَ الْجِبَالِ بُيُوتًا فَارِهِينَ
અને તમે પર્વતોને કોતરીને ગર્વ માટે મકાનો બનાવી રહ્યા છો
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
147આયત

ભાષાંતર — અશ-શુઆરા 147

સૂરા અશ-શુઆરા આયત 147 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : એટલે કે આ બગીચાઓ અને ઝરણા

સૂરા આયત 147/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 145–149. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers