અશ-શુઆરા · 148/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
وَزُرُوعٍ وَنَخْلٍ طَلْعُهَا هَضِيمٌ ۝١٤٨
Wa zuroo inw wa nakhlin tal `uhaa hadeem
📖 ગુજરાતીમાં
અને આ ખેતરો તથા ખજૂરોના બગીચાઓમાં, જેમના ગુચ્છા નરમ છે

🎧 સાંભળો


📜 આયત 146-150 — સૂરા અશ-શુઆરા

146أَتُتْرَكُونَ فِي مَا هَاهُنَا آمِنِينَ
શું આ વસ્તુઓમાં, જે અહીંયા છે, તમને અમસ્તા જ છોડી દેવામાં આવશે
147فِي جَنَّاتٍ وَعُيُونٍ
એટલે કે આ બગીચાઓ અને ઝરણા
148وَزُرُوعٍ وَنَخْلٍ طَلْعُهَا هَضِيمٌ
અને આ ખેતરો તથા ખજૂરોના બગીચાઓમાં, જેમના ગુચ્છા નરમ છે
149وَتَنْحِتُونَ مِنَ الْجِبَالِ بُيُوتًا فَارِهِينَ
અને તમે પર્વતોને કોતરીને ગર્વ માટે મકાનો બનાવી રહ્યા છો
150فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
બસ ! અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
148આયત

ભાષાંતર — અશ-શુઆરા 148

સૂરા અશ-શુઆરા આયત 148 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને આ ખેતરો તથા ખજૂરોના બગીચાઓમાં, જેમના ગુચ્છા નરમ છે

સૂરા આયત 148/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 146–150. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers