અશ-શુઆરા · 149/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
وَتَنْحِتُونَ مِنَ الْجِبَالِ بُيُوتًا فَارِهِينَ ۝١٤٩
Wa tanhitoona minal jibaali buyootan faariheen
📖 ગુજરાતીમાં
અને તમે પર્વતોને કોતરીને ગર્વ માટે મકાનો બનાવી રહ્યા છો

🎧 સાંભળો


📜 આયત 147-151 — સૂરા અશ-શુઆરા

147فِي جَنَّاتٍ وَعُيُونٍ
એટલે કે આ બગીચાઓ અને ઝરણા
148وَزُرُوعٍ وَنَخْلٍ طَلْعُهَا هَضِيمٌ
અને આ ખેતરો તથા ખજૂરોના બગીચાઓમાં, જેમના ગુચ્છા નરમ છે
149وَتَنْحِتُونَ مِنَ الْجِبَالِ بُيُوتًا فَارِهِينَ
અને તમે પર્વતોને કોતરીને ગર્વ માટે મકાનો બનાવી રહ્યા છો
150فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
બસ ! અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો
151وَلَا تُطِيعُوا أَمْرَ الْمُسْرِفِينَ
નીડરતાથી હદ વટાવી જનારાઓનું કહ્યું ન માનો
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
149આયત

ભાષાંતર — અશ-શુઆરા 149

સૂરા અશ-શુઆરા આયત 149 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને તમે પર્વતોને કોતરીને ગર્વ માટે મકાનો બનાવી રહ્યા છો

સૂરા આયત 149/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 147–151. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers