અશ-શુઆરા · 158/227
ભાષાંતર ઉચ્ચારણ — અશ-શુઆરા
فَأَخَذَهُمُ الْعَذَابُ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ ۝١٥٨
Fa akhazahumul `azaab; inna fee zaalika la Aayah; wa maa kaana aksaruhum m`mineen
📖 ગુજરાતીમાં
અને યાતનાએ તેમની પકડ કરી લીધી, નિ:શંક આમાં શિખામણ છે અને તેમના માંથી વધારે પડતા લોકો ઈમાનવાળા ન હતાં
🎧 સાંભળો

📜 આયત 156-160 — અશ-શુઆરા

156وَلَا تَمَسُّوهَا بِسُوءٍ فَيَأْخُذَكُمْ عَذَابُ يَوْمٍ عَظِيمٍ
(ખબરદાર) તેને ખરાબ ઇરાદા સાથે હાથ પણ ન લગાવશો, નહિતો એક મોટા દિવસની યાતના તમારી પકડ કરી લેશે
157فَعَقَرُوهَا فَأَصْبَحُوا نَادِمِينَ
તો પણ તેઓએ તેના પગ કાપી નાંખ્યા, બસ ! તેઓએ દિલગીરી વ્યક્ત કરી
158فَأَخَذَهُمُ الْعَذَابُ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
અને યાતનાએ તેમની પકડ કરી લીધી, નિ:શંક આમાં શિખામણ છે અને તેમના માંથી વધારે પડતા લોકો ઈમાનવાળા ન હતાં
159وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
અને નિ:શંક તમારો પાલનહાર ઘણો જ જબરદસ્ત અને દયાળુ છે
160كَذَّبَتْ قَوْمُ لُوطٍ الْمُرْسَلِينَ
લૂતની કોમના લોકોએ પણ પયગંબરને જુઠલાવ્યા
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
158આયત

ભાષાંતર — અશ-શુઆરા 158

સૂરા અશ-શુઆરા આયત 158 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને યાતનાએ તેમની પકડ કરી લીધી, નિ:શંક આમાં શિખામણ છે…

સૂરા આયત 158/227 — અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અશ-શુઆરા સાંભળો, અશ-શુઆરા ભાષાંતર, અશ-શુઆરા mp3, અશ-શુઆરા pdf. આયત 156–160. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers