અશ-શુઆરા · 190/227
ભાષાંતર ઉચ્ચારણ — અશ-શુઆરા
إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ ۝١٩٠
Inna fee zaalika la Aayah; wa maa kaana aksaruhum mu`mineen
📖 ગુજરાતીમાં
નિ:શંક આમાં મોટી શિખામણ છે અને તેમના માંથી વધારે પડતા લોકો મુસલમાન ન હતાં

🎧 સાંભળો


📜 આયત 188-192 — અશ-શુઆરા

188قَالَ رَبِّي أَعْلَمُ بِمَا تَعْمَلُونَ
કહ્યું કે મારો પાલનહાર ખૂબ સારી રીતે જાણે છે જે કંઇ તમે કરી રહ્યા છો
189فَكَذَّبُوهُ فَأَخَذَهُمْ عَذَابُ يَوْمِ الظُّلَّةِ ۚ إِنَّهُ كَانَ عَذَابَ يَوْمٍ عَظِيمٍ
કારણકે તે લોકોએ તેમને જુઠલાવ્યા તો, તેમને છાંયડાના દિવસના પ્રકોપે પકડી લીધા, તે ભારે દિવસનો પ્રકોપે હતો
190إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
નિ:શંક આમાં મોટી શિખામણ છે અને તેમના માંથી વધારે પડતા લોકો મુસલમાન ન હતાં
191وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
અને ખરેખર તમારો પાલનહાર તે જ છે, વિજયી અને દયાળુ
192وَإِنَّهُ لَتَنزِيلُ رَبِّ الْعَالَمِينَ
અને નિ:શંક આ (કુરઆન) સમગ્ર સૃષ્ટિના પાલનહારે અવતરિત કરેલ છે
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
190આયત

ભાષાંતર — અશ-શુઆરા 190

સૂરા અશ-શુઆરા આયત 190 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : નિ:શંક આમાં મોટી શિખામણ છે અને તેમના માંથી વધારે પડતા…

સૂરા આયત 190/227 — અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અશ-શુઆરા સાંભળો, અશ-શુઆરા ભાષાંતર, અશ-શુઆરા mp3, અશ-શુઆરા pdf. આયત 188–192. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers