અશ-શુઆરા · 191/227
ભાષાંતર ઉચ્ચારણ — અશ-શુઆરા
وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ ۝١٩١
Wa inna Rabbaka la huwal `Azeezur Raheem
📖 ગુજરાતીમાં
અને ખરેખર તમારો પાલનહાર તે જ છે, વિજયી અને દયાળુ
🎧 સાંભળો

📜 આયત 189-193 — અશ-શુઆરા

189فَكَذَّبُوهُ فَأَخَذَهُمْ عَذَابُ يَوْمِ الظُّلَّةِ ۚ إِنَّهُ كَانَ عَذَابَ يَوْمٍ عَظِيمٍ
કારણકે તે લોકોએ તેમને જુઠલાવ્યા તો, તેમને છાંયડાના દિવસના પ્રકોપે પકડી લીધા, તે ભારે દિવસનો પ્રકોપે હતો
190إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
નિ:શંક આમાં મોટી શિખામણ છે અને તેમના માંથી વધારે પડતા લોકો મુસલમાન ન હતાં
191وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
અને ખરેખર તમારો પાલનહાર તે જ છે, વિજયી અને દયાળુ
192وَإِنَّهُ لَتَنزِيلُ رَبِّ الْعَالَمِينَ
અને નિ:શંક આ (કુરઆન) સમગ્ર સૃષ્ટિના પાલનહારે અવતરિત કરેલ છે
193نَزَلَ بِهِ الرُّوحُ الْأَمِينُ
આને નિષ્ઠાવાન ફરિશ્તો લઇને આવ્યો છે
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
191આયત

ભાષાંતર — અશ-શુઆરા 191

સૂરા અશ-શુઆરા આયત 191 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને ખરેખર તમારો પાલનહાર તે જ છે, વિજયી અને દયાળુ

સૂરા આયત 191/227 — અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અશ-શુઆરા સાંભળો, અશ-શુઆરા ભાષાંતર, અશ-શુઆરા mp3, અશ-શુઆરા pdf. આયત 189–193. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers