અશ-શુઆરા · 209/227
ભાષાંતર ઉચ્ચારણ — અશ-શુઆરા
ذِكْرَىٰ وَمَا كُنَّا ظَالِمِينَ ۝٢٠٩
Zikraa wa maa kunnaa zaalimeen
📖 ગુજરાતીમાં
શિખામણ માટે. અને અમે અત્યાચાર કરવાવાળા નથી
🎧 સાંભળો

📜 આયત 207-211 — અશ-શુઆરા

207مَا أَغْنَىٰ عَنْهُم مَّا كَانُوا يُمَتَّعُونَ
તો જે કંઇ પણ આ લોકો કરતા રહ્યા, તે માંથી કંઇ પણ ફાયદો નહીં પહોંચે
208وَمَا أَهْلَكْنَا مِن قَرْيَةٍ إِلَّا لَهَا مُنذِرُونَ
અમે સચેત કરનારાને મોકલ્યા વગર કોઈ વસ્તીવાળાઓને નષ્ટ નથી કર્યા
209ذِكْرَىٰ وَمَا كُنَّا ظَالِمِينَ
શિખામણ માટે. અને અમે અત્યાચાર કરવાવાળા નથી
210وَمَا تَنَزَّلَتْ بِهِ الشَّيَاطِينُ
આ કુરઆનને શેતાન નથી લાવ્યા
211وَمَا يَنبَغِي لَهُمْ وَمَا يَسْتَطِيعُونَ
તે આના માટે સક્ષમ નથી, ન તો તે આ બાબતે શક્તિ ધરાવે છે
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
209આયત

ભાષાંતર — અશ-શુઆરા 209

સૂરા અશ-શુઆરા આયત 209 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : શિખામણ માટે. અને અમે અત્યાચાર કરવાવાળા નથી

સૂરા આયત 209/227 — અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અશ-શુઆરા સાંભળો, અશ-શુઆરા ભાષાંતર, અશ-શુઆરા mp3, અશ-શુઆરા pdf. આયત 207–211. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers