અશ-શુઆરા · 208/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
وَمَا أَهْلَكْنَا مِن قَرْيَةٍ إِلَّا لَهَا مُنذِرُونَ ۝٢٠٨
Wa maaa ahlaknaa min qaryatin illaa lahaa munziroon
📖 ગુજરાતીમાં
અમે સચેત કરનારાને મોકલ્યા વગર કોઈ વસ્તીવાળાઓને નષ્ટ નથી કર્યા

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 206-210 — સૂરા અશ-શુઆરા

206ثُمَّ جَاءَهُم مَّا كَانُوا يُوعَدُونَ
પછી તેમને તે યાતના આવશે, જેની ધમકી આપવામાં આવતી હતી
207مَا أَغْنَىٰ عَنْهُم مَّا كَانُوا يُمَتَّعُونَ
તો જે કંઇ પણ આ લોકો કરતા રહ્યા, તે માંથી કંઇ પણ ફાયદો નહીં પહોંચે
208وَمَا أَهْلَكْنَا مِن قَرْيَةٍ إِلَّا لَهَا مُنذِرُونَ
અમે સચેત કરનારાને મોકલ્યા વગર કોઈ વસ્તીવાળાઓને નષ્ટ નથી કર્યા
209ذِكْرَىٰ وَمَا كُنَّا ظَالِمِينَ
શિખામણ માટે. અને અમે અત્યાચાર કરવાવાળા નથી
210وَمَا تَنَزَّلَتْ بِهِ الشَّيَاطِينُ
આ કુરઆનને શેતાન નથી લાવ્યા
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
208આયત

ભાષાંતર — અશ-શુઆરા 208

સૂરા અશ-શુઆરા આયત 208 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અમે સચેત કરનારાને મોકલ્યા વગર કોઈ વસ્તીવાળાઓને નષ્ટ નથી કર્યા

સૂરા આયત 208/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 206–210. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers