અશ-શુઆરા · 210/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
وَمَا تَنَزَّلَتْ بِهِ الشَّيَاطِينُ ۝٢١٠
Wa maa tanazzalat bihish Shayaateen
📖 ગુજરાતીમાં
આ કુરઆનને શેતાન નથી લાવ્યા

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 208-212 — સૂરા અશ-શુઆરા

208وَمَا أَهْلَكْنَا مِن قَرْيَةٍ إِلَّا لَهَا مُنذِرُونَ
અમે સચેત કરનારાને મોકલ્યા વગર કોઈ વસ્તીવાળાઓને નષ્ટ નથી કર્યા
209ذِكْرَىٰ وَمَا كُنَّا ظَالِمِينَ
શિખામણ માટે. અને અમે અત્યાચાર કરવાવાળા નથી
210وَمَا تَنَزَّلَتْ بِهِ الشَّيَاطِينُ
આ કુરઆનને શેતાન નથી લાવ્યા
211وَمَا يَنبَغِي لَهُمْ وَمَا يَسْتَطِيعُونَ
તે આના માટે સક્ષમ નથી, ન તો તે આ બાબતે શક્તિ ધરાવે છે
212إِنَّهُمْ عَنِ السَّمْعِ لَمَعْزُولُونَ
પરંતુ તે તો સાંભળવાથી પણ વંચિત કરી દેવામાં આવ્યા
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
210આયત

ભાષાંતર — અશ-શુઆરા 210

સૂરા અશ-શુઆરા આયત 210 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : આ કુરઆનને શેતાન નથી લાવ્યા

સૂરા આયત 210/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 208–212. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers