અશ-શુઆરા · 37/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
يَأْتُوكَ بِكُلِّ سَحَّارٍ عَلِيمٍ ۝٣٧
Yaatooka bikulli sah haarin `aleem
📖 ગુજરાતીમાં
જે તમારી પાસે જાણકાર જાદુગરોને લઇ આવે

🎧 સાંભળો


📜 આયત 35-39 — સૂરા અશ-શુઆરા

35يُرِيدُ أَن يُخْرِجَكُم مِّنْ أَرْضِكُم بِسِحْرِهِ فَمَاذَا تَأْمُرُونَ
આ તો ઇચ્છે છે કે પોતાના જાદુ વડે તમને તમારી ધરતી પરથી કાઢી મૂકે, કહો ! હવે તમે શું આદેશ આપો છો
36قَالُوا أَرْجِهْ وَأَخَاهُ وَابْعَثْ فِي الْمَدَائِنِ حَاشِرِينَ
તે સૌએ કહ્યું, કે તમે તેને અને તેના ભાઇને મહેતલ આપો અને દરેક શહેરોમાં પોતાના લોકોને મોકલી દો
37يَأْتُوكَ بِكُلِّ سَحَّارٍ عَلِيمٍ
જે તમારી પાસે જાણકાર જાદુગરોને લઇ આવે
38فَجُمِعَ السَّحَرَةُ لِمِيقَاتِ يَوْمٍ مَّعْلُومٍ
પછી એક નક્કી કરેલ દિવસે, દરેક જાદુગરોને ભેગા કરવામાં આવ્યા
39وَقِيلَ لِلنَّاسِ هَلْ أَنتُم مُّجْتَمِعُونَ
અને દરેક લોકોને કહી દેવામાં આવ્યું કે તમે પણ સભામાં હાજર રહેજો
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
37આયત

ભાષાંતર — અશ-શુઆરા 37

સૂરા અશ-શુઆરા આયત 37 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જે તમારી પાસે જાણકાર જાદુગરોને લઇ આવે

સૂરા આયત 37/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 35–39. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, September 8, 2026

Don't forget us in your sincere prayers