અશ-શુઆરા · 77/227
ભાષાંતર ઉચ્ચારણ — અશ-શુઆરા
فَإِنَّهُمۡ عَدُوٌّ لِّيٓ إِلَّا رَبَّ ٱلۡعَٰلَمِينَ  ۝٧٧
Fa innahum `aduwwwul leee illaa Rabbal `aalameen
📖 ગુજરાતીમાં
અલ્લાહ તઆલા સિવાય, જે સમ્રગ સૃષ્ટિનો પાલનહાર છે
🎧 સાંભળો

📜 આયત 75-79 — અશ-શુઆરા

75قَالَ أَفَرَءَيۡتُم مَّا كُنتُمۡ تَعۡبُدُونَ 
તેમણે કહ્યું, કંઇ ખબર છે જેઓની બંદગી તમે કરી રહ્યા છો
76أَنتُمۡ وَءَابَآؤُكُمُ ٱلۡأَقۡدَمُونَ 
તમે અને તમારા પૂર્વજો તે સૌ મારા શત્રુ છે
77فَإِنَّهُمۡ عَدُوٌّ لِّيٓ إِلَّا رَبَّ ٱلۡعَٰلَمِينَ 
અલ્લાહ તઆલા સિવાય, જે સમ્રગ સૃષ્ટિનો પાલનહાર છે
78ٱلَّذِي خَلَقَنِي فَهُوَ يَهۡدِينِ 
જેણે મારું સર્જન કર્યું અને તે જ મને માર્ગદર્શન આપે છે
79وَٱلَّذِي هُوَ يُطۡعِمُنِي وَيَسۡقِينِ 
તે જ છે, જે મને ખવડાવે અને પીવડાવે છે
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
77આયત

ભાષાંતર — અશ-શુઆરા 77

સૂરા આયત 77/227 — અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અશ-શુઆરા સાંભળો, અશ-શુઆરા ભાષાંતર, અશ-શુઆરા mp3, અશ-શુઆરા pdf. આયત 75–79. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers