અશ-શુઆરા · 76/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
أَنتُمْ وَآبَاؤُكُمُ الْأَقْدَمُونَ ۝٧٦
Antum wa aabaaa`ukumul aqdamoon
📖 ગુજરાતીમાં
તમે અને તમારા પૂર્વજો તે સૌ મારા શત્રુ છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 74-78 — સૂરા અશ-શુઆરા

74قَالُوا بَلْ وَجَدْنَا آبَاءَنَا كَذَٰلِكَ يَفْعَلُونَ
તે લોકોએ જવાબ આપ્યો, આ (કંઇ નથી જાણતા), અમે તો અમારા પૂર્વજોને આવી રીતે કરતા જોયા
75قَالَ أَفَرَأَيْتُم مَّا كُنتُمْ تَعْبُدُونَ
તેમણે કહ્યું, કંઇ ખબર છે જેઓની બંદગી તમે કરી રહ્યા છો
76أَنتُمْ وَآبَاؤُكُمُ الْأَقْدَمُونَ
તમે અને તમારા પૂર્વજો તે સૌ મારા શત્રુ છે
77فَإِنَّهُمْ عَدُوٌّ لِّي إِلَّا رَبَّ الْعَالَمِينَ
અલ્લાહ તઆલા સિવાય, જે સમ્રગ સૃષ્ટિનો પાલનહાર છે
78الَّذِي خَلَقَنِي فَهُوَ يَهْدِينِ
જેણે મારું સર્જન કર્યું અને તે જ મને માર્ગદર્શન આપે છે
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
76આયત

ભાષાંતર — અશ-શુઆરા 76

સૂરા અશ-શુઆરા આયત 76 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તમે અને તમારા પૂર્વજો તે સૌ મારા શત્રુ છે

સૂરા આયત 76/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 74–78. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers