અસ-સાફ્ફાત · 136/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
ثُمَّ دَمَّرْنَا الْآخَرِينَ ۝١٣٦
Summa dammarnal aakhareen
📖 ગુજરાતીમાં
પછી અમે બીજાને નષ્ટ કરી દીધા

🎧 સાંભળો


📜 આયત 134-138 — સૂરા અસ-સાફ્ફાત

134إِذْ نَجَّيْنَاهُ وَأَهْلَهُ أَجْمَعِينَ
અમે તેમને અને તેમના ઘરવાળાઓ, દરેકને છુટકારો આપ્યો
135إِلَّا عَجُوزًا فِي الْغَابِرِينَ
તે વૃદ્વ સ્ત્રી સિવાય, જે પાછળ રહેનારા લોકોમાં બાકી રહી ગઇ
136ثُمَّ دَمَّرْنَا الْآخَرِينَ
પછી અમે બીજાને નષ્ટ કરી દીધા
137وَإِنَّكُمْ لَتَمُرُّونَ عَلَيْهِم مُّصْبِحِينَ
અને તમે સવારના સમયે તેમની વસ્તીઓ પાસેથી પસાર થાવ છો
138وَبِاللَّيْلِ ۗ أَفَلَا تَعْقِلُونَ
અને રાતના સમયે પણ, શું તો પણ નથી સમજતા
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
136આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 136

સૂરા અસ-સાફ્ફાત આયત 136 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પછી અમે બીજાને નષ્ટ કરી દીધા

સૂરા આયત 136/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 134–138. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, September 8, 2026

Don't forget us in your sincere prayers