અસ-સાફ્ફાત · 135/182
ભાષાંતર ઉચ્ચારણ — અસ-સાફ્ફાત
إِلَّا عَجُوزًا فِي الْغَابِرِينَ ۝١٣٥
Illaa `ajoozan fil ghaabireen
📖 ગુજરાતીમાં
તે વૃદ્વ સ્ત્રી સિવાય, જે પાછળ રહેનારા લોકોમાં બાકી રહી ગઇ

🎧 સાંભળો


📜 આયત 133-137 — અસ-સાફ્ફાત

133وَإِنَّ لُوطًا لَّمِنَ الْمُرْسَلِينَ
નિ:શંક લૂત અ.સ. પણ પયગંબરો માંથી હતા
134إِذْ نَجَّيْنَاهُ وَأَهْلَهُ أَجْمَعِينَ
અમે તેમને અને તેમના ઘરવાળાઓ, દરેકને છુટકારો આપ્યો
135إِلَّا عَجُوزًا فِي الْغَابِرِينَ
તે વૃદ્વ સ્ત્રી સિવાય, જે પાછળ રહેનારા લોકોમાં બાકી રહી ગઇ
136ثُمَّ دَمَّرْنَا الْآخَرِينَ
પછી અમે બીજાને નષ્ટ કરી દીધા
137وَإِنَّكُمْ لَتَمُرُّونَ عَلَيْهِم مُّصْبِحِينَ
અને તમે સવારના સમયે તેમની વસ્તીઓ પાસેથી પસાર થાવ છો
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
135આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 135

સૂરા અસ-સાફ્ફાત આયત 135 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તે વૃદ્વ સ્ત્રી સિવાય, જે પાછળ રહેનારા લોકોમાં બાકી રહી…

સૂરા આયત 135/182 — અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અસ-સાફ્ફાત સાંભળો, અસ-સાફ્ફાત ભાષાંતર, અસ-સાફ્ફાત mp3, અસ-સાફ્ફાત pdf. આયત 133–137. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers