અસ-સાફ્ફાત · 153/182
ભાષાંતર ઉચ્ચારણ — અસ-સાફ્ફાત
أَصْطَفَى الْبَنَاتِ عَلَى الْبَنِينَ ۝١٥٣
Astafal banaati `alal baneen
📖 ગુજરાતીમાં
શું અલ્લાહ તઆલાએ પોતાના માટે દીકરીઓને દીકરાઓ પર પ્રાથમિકતા આપી
🎧 સાંભળો

📜 આયત 151-155 — અસ-સાફ્ફાત

151أَلَا إِنَّهُم مِّنْ إِفْكِهِمْ لَيَقُولُونَ
જાણી લો, કે આ લોકો પોતે ઘડી કાઢેલી વાતો કહી રહ્યા છે
152وَلَدَ اللَّهُ وَإِنَّهُمْ لَكَاذِبُونَ
કે અલ્લાહને સંતાન છે, ખરેખર આ લોકો જુઠ્ઠા છે
153أَصْطَفَى الْبَنَاتِ عَلَى الْبَنِينَ
શું અલ્લાહ તઆલાએ પોતાના માટે દીકરીઓને દીકરાઓ પર પ્રાથમિકતા આપી
154مَا لَكُمْ كَيْفَ تَحْكُمُونَ
તમને શું થઇ ગયું છે ? કેવી વાતો કહેતા ફરો છો
155أَفَلَا تَذَكَّرُونَ
શું તમે સમજતા પણ નથી
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
153આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 153

સૂરા અસ-સાફ્ફાત આયત 153 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : શું અલ્લાહ તઆલાએ પોતાના માટે દીકરીઓને દીકરાઓ પર પ્રાથમિકતા આપી

સૂરા આયત 153/182 — અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અસ-સાફ્ફાત સાંભળો, અસ-સાફ્ફાત ભાષાંતર, અસ-સાફ્ફાત mp3, અસ-સાફ્ફાત pdf. આયત 151–155. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers