અસ-સાફ્ફાત · 175/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
وَأَبْصِرْهُمْ فَسَوْفَ يُبْصِرُونَ ۝١٧٥
Wa absirhum fasawfa yubsiroon
📖 ગુજરાતીમાં
અને તેમને જોતા રહો અને તે લોકો પણ આગળ જોઇ લેશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 173-177 — સૂરા અસ-સાફ્ફાત

173وَإِنَّ جُندَنَا لَهُمُ الْغَالِبُونَ
અને અમારું જ લશ્કર વિજય મેળવશે
174فَتَوَلَّ عَنْهُمْ حَتَّىٰ حِينٍ
હવે તમે થોડાંક દિવસ સુધી તેમનાથી મોઢું ફેરવી લો
175وَأَبْصِرْهُمْ فَسَوْفَ يُبْصِرُونَ
અને તેમને જોતા રહો અને તે લોકો પણ આગળ જોઇ લેશે
176أَفَبِعَذَابِنَا يَسْتَعْجِلُونَ
શું આ લોકો અમારા પ્રકોપની ઉતાવળ કરી રહ્યા છે
177فَإِذَا نَزَلَ بِسَاحَتِهِمْ فَسَاءَ صَبَاحُ الْمُنذَرِينَ
સાંભળો ! જ્યારે અમારો પ્રકોપ તેમના મેદાનમાં આવી જશે, તે સમયે તેમની સવાર ખૂબ જ ખરાબ હશે , જે લોકોને સચેત કરવામાં આવ્યા હતા
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
175આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 175

સૂરા અસ-સાફ્ફાત આયત 175 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને તેમને જોતા રહો અને તે લોકો પણ આગળ જોઇ…

સૂરા આયત 175/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 173–177. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Wednesday, September 30, 2026

Don't forget us in your sincere prayers