અસ-સાફ્ફાત · 180/182
ભાષાંતર ઉચ્ચારણ — અસ-સાફ્ફાત
سُبْحَانَ رَبِّكَ رَبِّ الْعِزَّةِ عَمَّا يَصِفُونَ ۝١٨٠
Subhaana Rabbika Rabbil `izzati `amma yasifoon
📖 ગુજરાતીમાં
પવિત્ર છે તમારો પાલનહાર, જે ઘણી જ ઇજજતવાળો છે, તે દરેક વસ્તુથી (જેનું મુશરિક લોકો) વર્ણન કરે છે
🎧 સાંભળો

📜 આયત 178-182 — અસ-સાફ્ફાત

178وَتَوَلَّ عَنْهُمْ حَتَّىٰ حِينٍ
તમે થોડોક સમય સુધી તેમનો વિચાર કરવાનું છોડી દો
179وَأَبْصِرْ فَسَوْفَ يُبْصِرُونَ
અને જોતા રહો કે તે લોકો પણ હમણા જ જોઇ લેશે
180سُبْحَانَ رَبِّكَ رَبِّ الْعِزَّةِ عَمَّا يَصِفُونَ
પવિત્ર છે તમારો પાલનહાર, જે ઘણી જ ઇજજતવાળો છે, તે દરેક વસ્તુથી (જેનું મુશરિક લોકો) વર્ણન કરે છે
181وَسَلَامٌ عَلَى الْمُرْسَلِينَ
પયગંબરો પર સલામ છે
182وَالْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
અને દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
180આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 180

સૂરા અસ-સાફ્ફાત આયત 180 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પવિત્ર છે તમારો પાલનહાર, જે ઘણી જ ઇજજતવાળો છે, તે…

સૂરા આયત 180/182 — અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અસ-સાફ્ફાત સાંભળો, અસ-સાફ્ફાત ભાષાંતર, અસ-સાફ્ફાત mp3, અસ-સાફ્ફાત pdf. આયત 178–182. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers