અસ-સાફ્ફાત · 25/182
ભાષાંતર ઉચ્ચારણ — અસ-સાફ્ફાત
مَا لَكُمْ لَا تَنَاصَرُونَ ۝٢٥
Maa lakum laa tanaasaroon
📖 ગુજરાતીમાં
તમને શું થઇ ગયું છે કે તમે એકબીજાની મદદ નથી કરતા

🎧 સાંભળો


📜 આયત 23-27 — અસ-સાફ્ફાત

23مِن دُونِ اللَّهِ فَاهْدُوهُمْ إِلَىٰ صِرَاطِ الْجَحِيمِ
(તે સૌને) ભેગા કરી તેમને જહન્નમનો માર્ગ બતાવી દો
24وَقِفُوهُمْ ۖ إِنَّهُم مَّسْئُولُونَ
અને તેમને થોભાવો, તેમને સવાલ પુછવામાં આવશે
25مَا لَكُمْ لَا تَنَاصَرُونَ
તમને શું થઇ ગયું છે કે તમે એકબીજાની મદદ નથી કરતા
26بَلْ هُمُ الْيَوْمَ مُسْتَسْلِمُونَ
પરંતુ તે (સૌ) આજના દિવસે આજ્ઞાકારી બની ગયા
27وَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَسَاءَلُونَ
તે એકબીજા તરફ જોઇ સવાલ-જવાબ કરવા લાગશે
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
25આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 25

સૂરા અસ-સાફ્ફાત આયત 25 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તમને શું થઇ ગયું છે કે તમે એકબીજાની મદદ નથી…

સૂરા આયત 25/182 — અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અસ-સાફ્ફાત સાંભળો, અસ-સાફ્ફાત ભાષાંતર, અસ-સાફ્ફાત mp3, અસ-સાફ્ફાત pdf. આયત 23–27. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Wednesday, August 19, 2026

Don't forget us in your sincere prayers