અસ-સાફ્ફાત · 55/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
فَاطَّلَعَ فَرَآهُ فِي سَوَاءِ الْجَحِيمِ ۝٥٥
Fattala`a fara aahu fee sawaaa`il Jaheem
📖 ગુજરાતીમાં
જોતાં ની સાથે જ તેને જહન્નમની વચ્ચે જોશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 53-57 — સૂરા અસ-સાફ્ફાત

53أَإِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَامًا أَإِنَّا لَمَدِينُونَ
શું જ્યારે આપણે મૃત્યુ પામી, માટી અને હાડકાં બની જઇશું, તે દિવસે આપણને બદલો આપવામાં આવશે
54قَالَ هَلْ أَنتُم مُّطَّلِعُونَ
કહેશે કે તમે શું જોવા ઇચ્છો છો
55فَاطَّلَعَ فَرَآهُ فِي سَوَاءِ الْجَحِيمِ
જોતાં ની સાથે જ તેને જહન્નમની વચ્ચે જોશે
56قَالَ تَاللَّهِ إِن كِدتَّ لَتُرْدِينِ
કહેશે, અલ્લાહ ! શક્ય હતું કે તું મને (પણ) બરબાદ કરી દેતો
57وَلَوْلَا نِعْمَةُ رَبِّي لَكُنتُ مِنَ الْمُحْضَرِينَ
જો મારા પાલનહારનો ઉપકાર ન હોત, તો હું પણ જહન્નમમાં હાજર કરવાવાળાઓ માંથી હોત
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
55આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 55

સૂરા અસ-સાફ્ફાત આયત 55 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જોતાં ની સાથે જ તેને જહન્નમની વચ્ચે જોશે

સૂરા આયત 55/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 53–57. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers