અસ-સાફ્ફાત · 77/182
ભાષાંતર ઉચ્ચારણ — અસ-સાફ્ફાત
وَجَعَلۡنَا ذُرِّيَّتَهُۥ هُمُ ٱلۡبَاقِينَ  ۝٧٧
Wa ja`alnaa zurriyyatahoo hummul baaqeen
📖 ગુજરાતીમાં
અને તેમના સંતાનને અમે બાકી રહેનારા બનાવી દીધા
🎧 સાંભળો

📜 આયત 75-79 — અસ-સાફ્ફાત

75وَلَقَدۡ نَادَىٰنَا نُوحٌ فَلَنِعۡمَ ٱلۡمُجِيبُونَ 
અને અમને નૂહ અ.સ.એ પોકાર્યા, તો (જોઇ લો) અમે કેટલા શ્રેષ્ઠ દુઆ કબૂલ કરનારા છે
76وَنَجَّيۡنَٰهُ وَأَهۡلَهُۥ مِنَ ٱلۡكَرۡبِ ٱلۡعَظِيمِ 
અમે તેમને અને તેમના ઘરવાળાઓને તે ભયાનક મુસીબતથી બચાવી દીધા
77وَجَعَلۡنَا ذُرِّيَّتَهُۥ هُمُ ٱلۡبَاقِينَ 
અને તેમના સંતાનને અમે બાકી રહેનારા બનાવી દીધા
78وَتَرَكۡنَا عَلَيۡهِ فِي ٱلۡأٓخِرِينَ 
અને અમે તેમનું (સારું નામ) પાછળના લોકોમાં જાળવી રાખ્યું
79سَلَٰمٌ عَلَىٰ نُوحٍ فِي ٱلۡعَٰلَمِينَ 
નૂહ અ.સ. પર સમગ્ર સૃષ્ટિના સલામ છે
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
77આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 77

સૂરા આયત 77/182 — અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અસ-સાફ્ફાત સાંભળો, અસ-સાફ્ફાત ભાષાંતર, અસ-સાફ્ફાત mp3, અસ-સાફ્ફાત pdf. આયત 75–79. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers