સાદ · 55/88
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા સાદ
هَٰذَا ۚ وَإِنَّ لِلطَّاغِينَ لَشَرَّ مَآبٍ ۝٥٥
Haazaa; wa inna littaagheena lasharra ma-aab
📖 ગુજરાતીમાં
આ તો બદલો થયો, (યાદ રાખો કે) વિદ્રોહ કરનારા માટે અત્યંત ખરાબ ઠેકાણું છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 53-57 — સૂરા સાદ

53هَٰذَا مَا تُوعَدُونَ لِيَوْمِ الْحِسَابِ
આ છે તે વચન, જે તમારી સાથે હિસાબના દિવસ માટે, કરવામાં આવતું હતું
54إِنَّ هَٰذَا لَرِزْقُنَا مَا لَهُ مِن نَّفَادٍ
નિ:શંક રોજી (ખાસ) અમારી કૃપા છે જે ક્યારેય સમાપ્ત થવાની નથી
55هَٰذَا ۚ وَإِنَّ لِلطَّاغِينَ لَشَرَّ مَآبٍ
આ તો બદલો થયો, (યાદ રાખો કે) વિદ્રોહ કરનારા માટે અત્યંત ખરાબ ઠેકાણું છે
56جَهَنَّمَ يَصْلَوْنَهَا فَبِئْسَ الْمِهَادُ
જહન્નમ છે, જેમાં તેઓ જશે, કેટલું ખરાબ પાથરણું છે
57هَٰذَا فَلْيَذُوقُوهُ حَمِيمٌ وَغَسَّاقٌ
આ છે, બસ ! તેને ચાખો, ગરમ પાણી અને પરૂં
સાદકુરાન સૂચિ
88આયત
MeccanRevelation
55આયત

ભાષાંતર — સાદ 55

સૂરા સાદ આયત 55 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : આ તો બદલો થયો, (યાદ રાખો કે) વિદ્રોહ કરનારા માટે…

સૂરા આયત 55/88 — સૂરા સાદ ص (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા સાદ સાંભળો, સૂરા સાદ ભાષાંતર, સૂરા સાદ mp3, સૂરા સાદ pdf. આયત 53–57. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Wednesday, September 30, 2026

Don't forget us in your sincere prayers