સાદ · 84/88
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા સાદ
قَالَ فَالْحَقُّ وَالْحَقَّ أَقُولُ ۝٨٤
Qaala falhaqq, walhaqqa aqool
📖 ગુજરાતીમાં
કહ્યું કે સત્ય તો આ છે, અને હું સાચું જ કહું છું

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 82-86 — સૂરા સાદ

82قَالَ فَبِعِزَّتِكَ لَأُغْوِيَنَّهُمْ أَجْمَعِينَ
કહેવા લાગ્યો કે પછી તો તારી ઇજજતના સોગંદ ! નિ:શંક હું તે સૌને પથભ્રષ્ટ કરીશ
83إِلَّا عِبَادَكَ مِنْهُمُ الْمُخْلَصِينَ
તારા તે બંદાઓ સિવાય, જેમને વિશિષ્ટ કરી લીધા
84قَالَ فَالْحَقُّ وَالْحَقَّ أَقُولُ
કહ્યું કે સત્ય તો આ છે, અને હું સાચું જ કહું છું
85لَأَمْلَأَنَّ جَهَنَّمَ مِنكَ وَمِمَّن تَبِعَكَ مِنْهُمْ أَجْمَعِينَ
કે તને અને તારું અનુસરણ કરનારા દરેક લોકોથી, હું જહન્નમને ભરી દઇશ
86قُلْ مَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ وَمَا أَنَا مِنَ الْمُتَكَلِّفِينَ
કહી દો કે હું તમારી પાસે આના માટે કોઇ વળતર નથી માંગતો અને ન તો હું બળજબરી કરવાવાળો છું
સાદકુરાન સૂચિ
88આયત
MeccanRevelation
84આયત

ભાષાંતર — સાદ 84

સૂરા સાદ આયત 84 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : કહ્યું કે સત્ય તો આ છે, અને હું સાચું જ…

સૂરા આયત 84/88 — સૂરા સાદ ص (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા સાદ સાંભળો, સૂરા સાદ ભાષાંતર, સૂરા સાદ mp3, સૂરા સાદ pdf. આયત 82–86. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers