અદ-દુખાન · 54/59
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અદ-દુખાન
كَذَٰلِكَ وَزَوَّجْنَاهُم بِحُورٍ عِينٍ ۝٥٤
Kazaalika wa zawwajnaahum bihoorin `een
📖 ગુજરાતીમાં
આ એવી જ રીતે છે અને અમે મોટી-મોટી આંખોવાળી હૂરો સાથે તેમના લગ્ન કરાવી દઇશું

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 52-56 — સૂરા અદ-દુખાન

52فِي جَنَّاتٍ وَعُيُونٍ
બગીચા અને ઝરણાઓમાં
53يَلْبَسُونَ مِن سُندُسٍ وَإِسْتَبْرَقٍ مُّتَقَابِلِينَ
પાતળા અને રેશમના પોશાક પહેરી સામ-સામે બેઠા હશે
54كَذَٰلِكَ وَزَوَّجْنَاهُم بِحُورٍ عِينٍ
આ એવી જ રીતે છે અને અમે મોટી-મોટી આંખોવાળી હૂરો સાથે તેમના લગ્ન કરાવી દઇશું
55يَدْعُونَ فِيهَا بِكُلِّ فَاكِهَةٍ آمِنِينَ
શાંતિપૂર્વક ત્યાં દરેક પ્રકારના ફળો માંગશે
56لَا يَذُوقُونَ فِيهَا الْمَوْتَ إِلَّا الْمَوْتَةَ الْأُولَىٰ ۖ وَوَقَاهُمْ عَذَابَ الْجَحِيمِ
ત્યાં તેમને મૃત્યુ નહીં આવે, હાં પ્રથમ વખતનું મૃત્યુ, તેમને અલ્લાહ તઆલાએ જહન્નમની યાતનાથી બચાવી લીધા
અદ-દુખાનકુરાન સૂચિ
59આયત
MeccanRevelation
54આયત

ભાષાંતર — અદ-દુખાન 54

સૂરા અદ-દુખાન આયત 54 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : આ એવી જ રીતે છે અને અમે મોટી-મોટી આંખોવાળી હૂરો…

સૂરા આયત 54/59 — સૂરા અદ-દુખાન الدخان (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અદ-દુખાન સાંભળો, સૂરા અદ-દુખાન ભાષાંતર, સૂરા અદ-દુખાન mp3, સૂરા અદ-દુખાન pdf. આયત 52–56. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers