અદ-દુખાન · 55/59
ભાષાંતર ઉચ્ચારણ — અદ-દુખાન
يَدْعُونَ فِيهَا بِكُلِّ فَاكِهَةٍ آمِنِينَ ۝٥٥
Yad`oona feehaa bikulli faakihatin aamineen
📖 ગુજરાતીમાં
શાંતિપૂર્વક ત્યાં દરેક પ્રકારના ફળો માંગશે

🎧 સાંભળો


📜 આયત 53-57 — અદ-દુખાન

53يَلْبَسُونَ مِن سُندُسٍ وَإِسْتَبْرَقٍ مُّتَقَابِلِينَ
પાતળા અને રેશમના પોશાક પહેરી સામ-સામે બેઠા હશે
54كَذَٰلِكَ وَزَوَّجْنَاهُم بِحُورٍ عِينٍ
આ એવી જ રીતે છે અને અમે મોટી-મોટી આંખોવાળી હૂરો સાથે તેમના લગ્ન કરાવી દઇશું
55يَدْعُونَ فِيهَا بِكُلِّ فَاكِهَةٍ آمِنِينَ
શાંતિપૂર્વક ત્યાં દરેક પ્રકારના ફળો માંગશે
56لَا يَذُوقُونَ فِيهَا الْمَوْتَ إِلَّا الْمَوْتَةَ الْأُولَىٰ ۖ وَوَقَاهُمْ عَذَابَ الْجَحِيمِ
ત્યાં તેમને મૃત્યુ નહીં આવે, હાં પ્રથમ વખતનું મૃત્યુ, તેમને અલ્લાહ તઆલાએ જહન્નમની યાતનાથી બચાવી લીધા
57فَضْلًا مِّن رَّبِّكَ ۚ ذَٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ
આ ફક્ત તમારા પાલનહારની કૃપા છે, આ જ ભવ્ય સફળતા છે
અદ-દુખાનકુરાન સૂચિ
59આયત
MeccanRevelation
55આયત

ભાષાંતર — અદ-દુખાન 55

સૂરા અદ-દુખાન આયત 55 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : શાંતિપૂર્વક ત્યાં દરેક પ્રકારના ફળો માંગશે

સૂરા આયત 55/59 — અદ-દુખાન الدخان (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અદ-દુખાન સાંભળો, અદ-દુખાન ભાષાંતર, અદ-દુખાન mp3, અદ-દુખાન pdf. આયત 53–57. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers