અન-નજમ · 10/62
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અન-નજમ
فَأَوْحَىٰ إِلَىٰ عَبْدِهِ مَا أَوْحَىٰ ۝١٠
Fa awhaaa ilaa `abdihee maaa awhaa
📖 ગુજરાતીમાં
બસ ! તેણે અલ્લાહના બંદાને વહી પહોંચાડી જે કંઇ પણ પહોંચાડ્યુ

🎧 સાંભળો


📜 આયત 8-12 — સૂરા અન-નજમ

8ثُمَّ دَنَا فَتَدَلَّىٰ
પછી નજીક થયો અને ઉતરી આવ્યો
9فَكَانَ قَابَ قَوْسَيْنِ أَوْ أَدْنَىٰ
બસ ! તે બે કમાનોના બરાબર જગ્યા રહી ગઇ. તેનાથી પણ ઓછી
10فَأَوْحَىٰ إِلَىٰ عَبْدِهِ مَا أَوْحَىٰ
બસ ! તેણે અલ્લાહના બંદાને વહી પહોંચાડી જે કંઇ પણ પહોંચાડ્યુ
11مَا كَذَبَ الْفُؤَادُ مَا رَأَىٰ
હૃદયે જુઠું ન ઠેરવ્યુ જે કંઇ (પયગંબરે) જોયુ
12أَفَتُمَارُونَهُ عَلَىٰ مَا يَرَىٰ
શું તમે ઝધડો કરો છો તેની સાથે ? જે (પયગંબર) જૂએ છે
અન-નજમકુરાન સૂચિ
62આયત
MeccanRevelation
10આયત

ભાષાંતર — અન-નજમ 10

સૂરા અન-નજમ આયત 10 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બસ ! તેણે અલ્લાહના બંદાને વહી પહોંચાડી જે કંઇ પણ…

સૂરા આયત 10/62 — સૂરા અન-નજમ النجم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અન-નજમ સાંભળો, સૂરા અન-નજમ ભાષાંતર, સૂરા અન-નજમ mp3, સૂરા અન-નજમ pdf. આયત 8–12. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers