અન-નજમ · 11/62
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અન-નજમ
مَا كَذَبَ الْفُؤَادُ مَا رَأَىٰ ۝١١
Maa kazabal fu`aadu maa ra aa
📖 ગુજરાતીમાં
હૃદયે જુઠું ન ઠેરવ્યુ જે કંઇ (પયગંબરે) જોયુ

🎧 સાંભળો


📜 આયત 9-13 — સૂરા અન-નજમ

9فَكَانَ قَابَ قَوْسَيْنِ أَوْ أَدْنَىٰ
બસ ! તે બે કમાનોના બરાબર જગ્યા રહી ગઇ. તેનાથી પણ ઓછી
10فَأَوْحَىٰ إِلَىٰ عَبْدِهِ مَا أَوْحَىٰ
બસ ! તેણે અલ્લાહના બંદાને વહી પહોંચાડી જે કંઇ પણ પહોંચાડ્યુ
11مَا كَذَبَ الْفُؤَادُ مَا رَأَىٰ
હૃદયે જુઠું ન ઠેરવ્યુ જે કંઇ (પયગંબરે) જોયુ
12أَفَتُمَارُونَهُ عَلَىٰ مَا يَرَىٰ
શું તમે ઝધડો કરો છો તેની સાથે ? જે (પયગંબર) જૂએ છે
13وَلَقَدْ رَآهُ نَزْلَةً أُخْرَىٰ
(જિબ્રઇલ) ને તમે બીજી વખત પણ જોયા હતા
અન-નજમકુરાન સૂચિ
62આયત
MeccanRevelation
11આયત

ભાષાંતર — અન-નજમ 11

સૂરા અન-નજમ આયત 11 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : હૃદયે જુઠું ન ઠેરવ્યુ જે કંઇ (પયગંબરે) જોયુ

સૂરા આયત 11/62 — સૂરા અન-નજમ النجم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અન-નજમ સાંભળો, સૂરા અન-નજમ ભાષાંતર, સૂરા અન-નજમ mp3, સૂરા અન-નજમ pdf. આયત 9–13. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, September 8, 2026

Don't forget us in your sincere prayers