અલ-કલમ · 13/52
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-કલમ
عُتُلٍّ بَعْدَ ذَٰلِكَ زَنِيمٍ ۝١٣
Utullim ba`da zaalika zaneem
📖 ગુજરાતીમાં
અતડા સ્વભાવનો, સાથે સાથે બદનામ પણ છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 11-15 — સૂરા અલ-કલમ

11هَمَّازٍ مَّشَّاءٍ بِنَمِيمٍ
બેઆબરૂ, નીચ, મહેણાંટોણા મારનાર, ચાડી ખાનાર
12مَّنَّاعٍ لِّلْخَيْرِ مُعْتَدٍ أَثِيمٍ
ભલાઇથી રોકવાવાળો, અતિરેક કરનાર, પાપી
13عُتُلٍّ بَعْدَ ذَٰلِكَ زَنِيمٍ
અતડા સ્વભાવનો, સાથે સાથે બદનામ પણ છે
14أَن كَانَ ذَا مَالٍ وَبَنِينَ
તેનો વિદ્રોહ ફકત એટલા માટે છે કે તે ધન-સંપત્તિ વાળો અને સંતાનોવાળો છે
15إِذَا تُتْلَىٰ عَلَيْهِ آيَاتُنَا قَالَ أَسَاطِيرُ الْأَوَّلِينَ
જ્યારે તેની સામે અમારી આયતો પઢવામાં આવે છે તો કહી દે છે કે આ તો અગાઉના લોકોની વાર્તાઓ છે
અલ-કલમકુરાન સૂચિ
52આયત
MeccanRevelation
13આયત

ભાષાંતર — અલ-કલમ 13

સૂરા અલ-કલમ આયત 13 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અતડા સ્વભાવનો, સાથે સાથે બદનામ પણ છે

સૂરા આયત 13/52 — સૂરા અલ-કલમ القلم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-કલમ સાંભળો, સૂરા અલ-કલમ ભાષાંતર, સૂરા અલ-કલમ mp3, સૂરા અલ-કલમ pdf. આયત 11–15. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers