અલ-હાક્કા · 21/52
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-હાક્કા
فَهُوَ فِي عِيشَةٍ رَّاضِيَةٍ ۝٢١
Fahuwa fee `eeshatir raadiyah
📖 ગુજરાતીમાં
બસ ! તે એક મનગમતા જીવનમાં હશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 19-23 — સૂરા અલ-હાક્કા

19فَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ بِيَمِينِهِ فَيَقُولُ هَاؤُمُ اقْرَءُوا كِتَابِيَهْ
તો, જેને તેનું કર્મપત્ર જમણા હાથમાં આપવામાં આવશે, તો તે કહેવા લાગશે કે “ લો મારૂ કર્મપત્ર વાંચી લો”
20إِنِّي ظَنَنتُ أَنِّي مُلَاقٍ حِسَابِيَهْ
મને તો સંપૂર્ણ વિશ્ર્વાસ હતો કે મને મારો હિસાબ મળશે જ
21فَهُوَ فِي عِيشَةٍ رَّاضِيَةٍ
બસ ! તે એક મનગમતા જીવનમાં હશે
22فِي جَنَّةٍ عَالِيَةٍ
ઉચ્ચ દરજ્જાવાળી જન્નતમાં
23قُطُوفُهَا دَانِيَةٌ
જેના ગુચ્છા નમી પડેલા હશે
અલ-હાક્કાકુરાન સૂચિ
52આયત
MeccanRevelation
21આયત

ભાષાંતર — અલ-હાક્કા 21

સૂરા અલ-હાક્કા આયત 21 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બસ ! તે એક મનગમતા જીવનમાં હશે

સૂરા આયત 21/52 — સૂરા અલ-હાક્કા الحاقة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-હાક્કા સાંભળો, સૂરા અલ-હાક્કા ભાષાંતર, સૂરા અલ-હાક્કા mp3, સૂરા અલ-હાક્કા pdf. આયત 19–23. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers