અલ-હાક્કા · 28/52
ભાષાંતર ઉચ્ચારણ — અલ-હાક્કા
مَا أَغْنَىٰ عَنِّي مَالِيَهْ ۜ ۝٢٨
Maaa aghnaa `annee maaliyah
📖 ગુજરાતીમાં
મારૂ ધન પણ મને કંઇ ફાયદો ન પહોંચાડી શક્યુ

🎧 સાંભળો


📜 આયત 26-30 — અલ-હાક્કા

26وَلَمْ أَدْرِ مَا حِسَابِيَهْ
અને હું જાણતો જ ન હોત કે હિસાબ શું છે
27يَا لَيْتَهَا كَانَتِ الْقَاضِيَةَ
કદાચ ! કે મૃત્યુ (મારૂ) કામ પુરૂ કરી દેત
28مَا أَغْنَىٰ عَنِّي مَالِيَهْ ۜ
મારૂ ધન પણ મને કંઇ ફાયદો ન પહોંચાડી શક્યુ
29هَلَكَ عَنِّي سُلْطَانِيَهْ
મારી સત્તા પણ મારા પાસેથી જતી રહી
30خُذُوهُ فَغُلُّوهُ
આદેશ આપવામાં આવશે, તેને પકડી લો પછી તેને ગાળિયું પહેરાવી દો
અલ-હાક્કાકુરાન સૂચિ
52આયત
MeccanRevelation
28આયત

ભાષાંતર — અલ-હાક્કા 28

સૂરા અલ-હાક્કા આયત 28 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : મારૂ ધન પણ મને કંઇ ફાયદો ન પહોંચાડી શક્યુ

સૂરા આયત 28/52 — અલ-હાક્કા الحاقة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-હાક્કા સાંભળો, અલ-હાક્કા ભાષાંતર, અલ-હાક્કા mp3, અલ-હાક્કા pdf. આયત 26–30. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers