અલ-હાક્કા · 27/52
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-હાક્કા
يَا لَيْتَهَا كَانَتِ الْقَاضِيَةَ ۝٢٧
Yaa laitahaa kaanatil qaadiyah
📖 ગુજરાતીમાં
કદાચ ! કે મૃત્યુ (મારૂ) કામ પુરૂ કરી દેત

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 25-29 — સૂરા અલ-હાક્કા

25وَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ بِشِمَالِهِ فَيَقُولُ يَا لَيْتَنِي لَمْ أُوتَ كِتَابِيَهْ
પરંતુ જેનું કર્મપત્ર તેના ડાબા હાથમાં આપવામાં આવશે તો તે કહશે કે “ કદાચ મને મારૂ કર્મપત્ર આપવામાં જ ન આવ્યુ હોત”
26وَلَمْ أَدْرِ مَا حِسَابِيَهْ
અને હું જાણતો જ ન હોત કે હિસાબ શું છે
27يَا لَيْتَهَا كَانَتِ الْقَاضِيَةَ
કદાચ ! કે મૃત્યુ (મારૂ) કામ પુરૂ કરી દેત
28مَا أَغْنَىٰ عَنِّي مَالِيَهْ ۜ
મારૂ ધન પણ મને કંઇ ફાયદો ન પહોંચાડી શક્યુ
29هَلَكَ عَنِّي سُلْطَانِيَهْ
મારી સત્તા પણ મારા પાસેથી જતી રહી
અલ-હાક્કાકુરાન સૂચિ
52આયત
MeccanRevelation
27આયત

ભાષાંતર — અલ-હાક્કા 27

સૂરા અલ-હાક્કા આયત 27 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : કદાચ ! કે મૃત્યુ (મારૂ) કામ પુરૂ કરી દેત

સૂરા આયત 27/52 — સૂરા અલ-હાક્કા الحاقة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-હાક્કા સાંભળો, સૂરા અલ-હાક્કા ભાષાંતર, સૂરા અલ-હાક્કા mp3, સૂરા અલ-હાક્કા pdf. આયત 25–29. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers