અલ-કિયામા · 16/40
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-કિયામા
لَا تُحَرِّكْ بِهِ لِسَانَكَ لِتَعْجَلَ بِهِ ۝١٦
Laa tuharrik bihee lisaa naka lita`jala bih
📖 ગુજરાતીમાં
(હે પયગંબર) તમે કુરઆન મજીદ ને જલ્દી (યાદ કરવા) માટે પોતાની જબાનને હલાવો નહીં

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 14-18 — સૂરા અલ-કિયામા

14بَلِ الْإِنسَانُ عَلَىٰ نَفْسِهِ بَصِيرَةٌ
પરંતુ માનવી સ્વયં પોતે પૂરાવો છે
15وَلَوْ أَلْقَىٰ مَعَاذِيرَهُ
કેટલાય બહાના રજૂ કેમ ન કરે
16لَا تُحَرِّكْ بِهِ لِسَانَكَ لِتَعْجَلَ بِهِ
(હે પયગંબર) તમે કુરઆન મજીદ ને જલ્દી (યાદ કરવા) માટે પોતાની જબાનને હલાવો નહીં
17إِنَّ عَلَيْنَا جَمْعَهُ وَقُرْآنَهُ
તેનું ભેગું કરવું અને (તમારી જબાનથી) પઢાવવું અમારા શિરે છે
18فَإِذَا قَرَأْنَاهُ فَاتَّبِعْ قُرْآنَهُ
અમે જ્યારે તેને પઢી લઇએ તો તમે તેના જેવું જ પઢો
અલ-કિયામાકુરાન સૂચિ
40આયત
MeccanRevelation
16આયત

ભાષાંતર — અલ-કિયામા 16

સૂરા અલ-કિયામા આયત 16 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : (હે પયગંબર) તમે કુરઆન મજીદ ને જલ્દી (યાદ કરવા) માટે…

સૂરા આયત 16/40 — સૂરા અલ-કિયામા القيامة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-કિયામા સાંભળો, સૂરા અલ-કિયામા ભાષાંતર, સૂરા અલ-કિયામા mp3, સૂરા અલ-કિયામા pdf. આયત 14–18. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers