અન-નાઝિયાત · 43/46
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અન-નાઝિયાત
فِيمَ أَنتَ مِن ذِكْرَاهَا ۝٤٣
Feema anta min zikraahaa
📖 ગુજરાતીમાં
તમને તેની ચર્ચા કરવાની શી જરૂર

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 41-45 — સૂરા અન-નાઝિયાત

41فَإِنَّ الْجَنَّةَ هِيَ الْمَأْوَىٰ
તો ચોક્કસ પણે તેનું ઠેકાણું જન્નત જ છે
42يَسْأَلُونَكَ عَنِ السَّاعَةِ أَيَّانَ مُرْسَاهَا
લોકો તમારાથી કયામત આવવાનો સમય પૂછે છે
43فِيمَ أَنتَ مِن ذِكْرَاهَا
તમને તેની ચર્ચા કરવાની શી જરૂર
44إِلَىٰ رَبِّكَ مُنتَهَاهَا
તેનું જ્ઞાન તો અલ્લાહ પાસે જ છે
45إِنَّمَا أَنتَ مُنذِرُ مَن يَخْشَاهَا
તમે તો ફકત તેનાથી ડરવાવાળાઓ ને સચેત કરનારા છો
અન-નાઝિયાતકુરાન સૂચિ
46આયત
MeccanRevelation
43આયત

ભાષાંતર — અન-નાઝિયાત 43

સૂરા અન-નાઝિયાત આયત 43 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તમને તેની ચર્ચા કરવાની શી જરૂર

સૂરા આયત 43/46 — સૂરા અન-નાઝિયાત النازعات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અન-નાઝિયાત સાંભળો, સૂરા અન-નાઝિયાત ભાષાંતર, સૂરા અન-નાઝિયાત mp3, સૂરા અન-નાઝિયાત pdf. આયત 41–45. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers