અન-નાઝિયાત · 44/46
ભાષાંતર ઉચ્ચારણ — અન-નાઝિયાત
إِلَىٰ رَبِّكَ مُنتَهَاهَا ۝٤٤
Ilaa Rabbika muntahaa haa
📖 ગુજરાતીમાં
તેનું જ્ઞાન તો અલ્લાહ પાસે જ છે
🎧 સાંભળો

📜 આયત 42-46 — અન-નાઝિયાત

42يَسْأَلُونَكَ عَنِ السَّاعَةِ أَيَّانَ مُرْسَاهَا
લોકો તમારાથી કયામત આવવાનો સમય પૂછે છે
43فِيمَ أَنتَ مِن ذِكْرَاهَا
તમને તેની ચર્ચા કરવાની શી જરૂર
44إِلَىٰ رَبِّكَ مُنتَهَاهَا
તેનું જ્ઞાન તો અલ્લાહ પાસે જ છે
45إِنَّمَا أَنتَ مُنذِرُ مَن يَخْشَاهَا
તમે તો ફકત તેનાથી ડરવાવાળાઓ ને સચેત કરનારા છો
46كَأَنَّهُمْ يَوْمَ يَرَوْنَهَا لَمْ يَلْبَثُوا إِلَّا عَشِيَّةً أَوْ ضُحَاهَا
જે દિવસ તેઓ તેને જોઇ લેશે તો એવું લાગશે કે ફકત દિવસની એક સાંજ અથવા તેની પહોર (દુનિયામાં) રોકાયા છે
અન-નાઝિયાતકુરાન સૂચિ
46આયત
MeccanRevelation
44આયત

ભાષાંતર — અન-નાઝિયાત 44

સૂરા અન-નાઝિયાત આયત 44 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તેનું જ્ઞાન તો અલ્લાહ પાસે જ છે

સૂરા આયત 44/46 — અન-નાઝિયાત النازعات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અન-નાઝિયાત સાંભળો, અન-નાઝિયાત ભાષાંતર, અન-નાઝિયાત mp3, અન-નાઝિયાત pdf. આયત 42–46. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers