અત-તકવીર · 21/29
ભાષાંતર ઉચ્ચારણ — અત-તકવીર
مُّطَاعٍ ثَمَّ أَمِينٍ ۝٢١
Mutaa`in samma ameen
📖 ગુજરાતીમાં
જેની વાત માનવામાં આવે છે. પ્રામાણિક છે

🎧 સાંભળો


📜 આયત 19-23 — અત-તકવીર

19إِنَّهُ لَقَوْلُ رَسُولٍ كَرِيمٍ
નિ:શંક આ એક ઇઝઝતવાળા ફરિશ્તાઓ ની લાવેલી વાણી છે
20ذِي قُوَّةٍ عِندَ ذِي الْعَرْشِ مَكِينٍ
જે શક્તિશાળી છે. અર્શવાળા (અલ્લાહ) ને ત્યાં ઉચ્ચ સ્થાનવાળો છે
21مُّطَاعٍ ثَمَّ أَمِينٍ
જેની વાત માનવામાં આવે છે. પ્રામાણિક છે
22وَمَا صَاحِبُكُم بِمَجْنُونٍ
અને તમારા સાથી પાગલ નથી
23وَلَقَدْ رَآهُ بِالْأُفُقِ الْمُبِينِ
તેણે તેને (જિબ્રઇલ) આકાશોના ખુલ્લા કિનારે જોયા પણ છે
અત-તકવીરકુરાન સૂચિ
29આયત
MeccanRevelation
21આયત

ભાષાંતર — અત-તકવીર 21

સૂરા અત-તકવીર આયત 21 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જેની વાત માનવામાં આવે છે. પ્રામાણિક છે

સૂરા આયત 21/29 — અત-તકવીર التكوير (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અત-તકવીર સાંભળો, અત-તકવીર ભાષાંતર, અત-તકવીર mp3, અત-તકવીર pdf. આયત 19–23. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers