અલ-ઇન્ફિતાર · 9/19
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-ઇન્ફિતાર
كَلَّا بَلْ تُكَذِّبُونَ بِالدِّينِ ۝٩
Kalla bal tukazziboona bid deen
📖 ગુજરાતીમાં
કદાપિ નહી ! પરંતુ તમે તો બદલાના દિવસને જુઠલાવો છો

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 7-11 — સૂરા અલ-ઇન્ફિતાર

7الَّذِي خَلَقَكَ فَسَوَّاكَ فَعَدَلَكَ
જે (પાલનહારે) તારૂં સર્જન કર્યું, પછી ઠીક ઠાક કર્યો, પછી (સંતુલિતકર્યોઅને) બરાબર બનાવ્યો
8فِي أَيِّ صُورَةٍ مَّا شَاءَ رَكَّبَكَ
જે સ્વરૂપમાં ચાહ્યું તને જોડી દીધો
9كَلَّا بَلْ تُكَذِّبُونَ بِالدِّينِ
કદાપિ નહી ! પરંતુ તમે તો બદલાના દિવસને જુઠલાવો છો
10وَإِنَّ عَلَيْكُمْ لَحَافِظِينَ
નિ:શંક તમારા પર નિરીક્ષક, પ્રતિષ્ઠિત
11كِرَامًا كَاتِبِينَ
લખવાવાળા નિયુકત કરવામાં આવેલ છે
અલ-ઇન્ફિતારકુરાન સૂચિ
19આયત
MeccanRevelation
9આયત

ભાષાંતર — અલ-ઇન્ફિતાર 9

સૂરા અલ-ઇન્ફિતાર આયત 9 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : કદાપિ નહી ! પરંતુ તમે તો બદલાના દિવસને જુઠલાવો છો

સૂરા આયત 9/19 — સૂરા અલ-ઇન્ફિતાર الإنفطار (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-ઇન્ફિતાર સાંભળો, સૂરા અલ-ઇન્ફિતાર ભાષાંતર, સૂરા અલ-ઇન્ફિતાર mp3, સૂરા અલ-ઇન્ફિતાર pdf. આયત 7–11. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers