અલ-મુતફ્ફિફીન · 30/36
ભાષાંતર ઉચ્ચારણ — અલ-મુતફ્ફિફીન
وَإِذَا مَرُّوا بِهِمْ يَتَغَامَزُونَ ۝٣٠
Wa izaa marroo bihim yataghaamazoon
📖 ગુજરાતીમાં
અને તેની પાસેથી પસાર થતા એક-બીજાને આંખોના ઇશારા કરતા હતા
🎧 સાંભળો

📜 આયત 28-32 — અલ-મુતફ્ફિફીન

28عَيْنًا يَشْرَبُ بِهَا الْمُقَرَّبُونَ
(એટલે કે) તે ઝરણું જેનું પાણી નજીકનાઓ પીશે
29إِنَّ الَّذِينَ أَجْرَمُوا كَانُوا مِنَ الَّذِينَ آمَنُوا يَضْحَكُونَ
અપરાધીઓ ઇમાન વાળોઓ ની મજાક ઉડાવતા હતા
30وَإِذَا مَرُّوا بِهِمْ يَتَغَامَزُونَ
અને તેની પાસેથી પસાર થતા એક-બીજાને આંખોના ઇશારા કરતા હતા
31وَإِذَا انقَلَبُوا إِلَىٰ أَهْلِهِمُ انقَلَبُوا فَكِهِينَ
અને જ્યારે પોતાના લોકો તરફ પાછા ફરતા તો હસી મજાક કરતા હતા
32وَإِذَا رَأَوْهُمْ قَالُوا إِنَّ هَٰؤُلَاءِ لَضَالُّونَ
અને જ્યારે તેમને જોતા તો કહેતા નિ:શંક આ લોકો ભટકેલા (રસ્તો ભુલેલા) છે
અલ-મુતફ્ફિફીનકુરાન સૂચિ
36આયત
MeccanRevelation
30આયત

ભાષાંતર — અલ-મુતફ્ફિફીન 30

સૂરા અલ-મુતફ્ફિફીન આયત 30 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને તેની પાસેથી પસાર થતા એક-બીજાને આંખોના ઇશારા કરતા હતા

સૂરા આયત 30/36 — અલ-મુતફ્ફિફીન المطففين (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-મુતફ્ફિફીન સાંભળો, અલ-મુતફ્ફિફીન ભાષાંતર, અલ-મુતફ્ફિફીન mp3, અલ-મુતફ્ફિફીન pdf. આયત 28–32. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers