અલ-મુતફ્ફિફીન · 31/36
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મુતફ્ફિફીન
وَإِذَا انقَلَبُوا إِلَىٰ أَهْلِهِمُ انقَلَبُوا فَكِهِينَ ۝٣١
Wa izan qalabooo ilaaa ahlihimun qalaboo fakiheen
📖 ગુજરાતીમાં
અને જ્યારે પોતાના લોકો તરફ પાછા ફરતા તો હસી મજાક કરતા હતા

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 29-33 — સૂરા અલ-મુતફ્ફિફીન

29إِنَّ الَّذِينَ أَجْرَمُوا كَانُوا مِنَ الَّذِينَ آمَنُوا يَضْحَكُونَ
અપરાધીઓ ઇમાન વાળોઓ ની મજાક ઉડાવતા હતા
30وَإِذَا مَرُّوا بِهِمْ يَتَغَامَزُونَ
અને તેની પાસેથી પસાર થતા એક-બીજાને આંખોના ઇશારા કરતા હતા
31وَإِذَا انقَلَبُوا إِلَىٰ أَهْلِهِمُ انقَلَبُوا فَكِهِينَ
અને જ્યારે પોતાના લોકો તરફ પાછા ફરતા તો હસી મજાક કરતા હતા
32وَإِذَا رَأَوْهُمْ قَالُوا إِنَّ هَٰؤُلَاءِ لَضَالُّونَ
અને જ્યારે તેમને જોતા તો કહેતા નિ:શંક આ લોકો ભટકેલા (રસ્તો ભુલેલા) છે
33وَمَا أُرْسِلُوا عَلَيْهِمْ حَافِظِينَ
તેઓ તેમના પર નિરીક્ષક બનાવીને તો નથી મોકલવામાં આવ્યા
અલ-મુતફ્ફિફીનકુરાન સૂચિ
36આયત
MeccanRevelation
31આયત

ભાષાંતર — અલ-મુતફ્ફિફીન 31

સૂરા અલ-મુતફ્ફિફીન આયત 31 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને જ્યારે પોતાના લોકો તરફ પાછા ફરતા તો હસી મજાક…

સૂરા આયત 31/36 — સૂરા અલ-મુતફ્ફિફીન المطففين (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મુતફ્ફિફીન સાંભળો, સૂરા અલ-મુતફ્ફિફીન ભાષાંતર, સૂરા અલ-મુતફ્ફિફીન mp3, સૂરા અલ-મુતફ્ફિફીન pdf. આયત 29–33. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers