અલ-ફજ્ર · 18/30
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-ફજ્ર
وَلَا تَحَاضُّونَ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ ۝١٨
Wa laa tahaaaddoona `alaata`aamil miskeen
📖 ગુજરાતીમાં
અને ગરીબોને ખવડાવવા માટે એક-બીજાને ઉભારતા નથી

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 16-20 — સૂરા અલ-ફજ્ર

16وَأَمَّا إِذَا مَا ابْتَلَاهُ فَقَدَرَ عَلَيْهِ رِزْقَهُ فَيَقُولُ رَبِّي أَهَانَنِ
અને જ્યારે તે તેની પરીક્ષા લે છે અને તેની રોજી તંગ કરી દે છે, તો તે કહેવા લાગે છે કે મારા પાલનહારે મારૂં અપમાન કર્યું
17كَلَّا ۖ بَل لَّا تُكْرِمُونَ الْيَتِيمَ
આવું કદાપિ નહીં ! પરંતુ (વાત એવી છે) કે તમે (જ) લોકો અનાથનો આદર નથી કરતા
18وَلَا تَحَاضُّونَ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ
અને ગરીબોને ખવડાવવા માટે એક-બીજાને ઉભારતા નથી
19وَتَأْكُلُونَ التُّرَاثَ أَكْلًا لَّمًّا
અને વારસાની સંપત્તિ સમેટીને હડપ કરી જાઓ છો
20وَتُحِبُّونَ الْمَالَ حُبًّا جَمًّا
અને ધનથી ખુબ પ્રેમ કરો છો
અલ-ફજ્રકુરાન સૂચિ
30આયત
MeccanRevelation
18આયત

ભાષાંતર — અલ-ફજ્ર 18

સૂરા અલ-ફજ્ર આયત 18 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને ગરીબોને ખવડાવવા માટે એક-બીજાને ઉભારતા નથી

સૂરા આયત 18/30 — સૂરા અલ-ફજ્ર الفجر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-ફજ્ર સાંભળો, સૂરા અલ-ફજ્ર ભાષાંતર, સૂરા અલ-ફજ્ર mp3, સૂરા અલ-ફજ્ર pdf. આયત 16–20. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers