અલ-ફજ્ર · 24/30
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-ફજ્ર
يَقُولُ يَا لَيْتَنِي قَدَّمْتُ لِحَيَاتِي ۝٢٤
Yaqoolu yaa laitanee qaddamtu lihayaatee
📖 ગુજરાતીમાં
એ કહેશે કે કદાચ ! મેં પોતાના આ જીવન માટે પહેલા કંઇ મોકલ્યું હોત

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 22-26 — સૂરા અલ-ફજ્ર

22وَجَاءَ رَبُّكَ وَالْمَلَكُ صَفًّا صَفًّا
અને તમારો પાલનહાર (પોતે) આવી જશે અને ફરિશ્તાઓ કતારબંધ આવશે
23وَجِيءَ يَوْمَئِذٍ بِجَهَنَّمَ ۚ يَوْمَئِذٍ يَتَذَكَّرُ الْإِنسَانُ وَأَنَّىٰ لَهُ الذِّكْرَىٰ
અને જે દિવસે જહન્નમ પણ લાવવામાં આવશે
24يَقُولُ يَا لَيْتَنِي قَدَّمْتُ لِحَيَاتِي
એ કહેશે કે કદાચ ! મેં પોતાના આ જીવન માટે પહેલા કંઇ મોકલ્યું હોત
25فَيَوْمَئِذٍ لَّا يُعَذِّبُ عَذَابَهُ أَحَدٌ
બસ આજે અલ્લાહના અઝાબ જેવો અઝાબ કોઇનો નહીં હોય
26وَلَا يُوثِقُ وَثَاقَهُ أَحَدٌ
ન તેના જેવી જકડ કોઇની જકડ હશે
અલ-ફજ્રકુરાન સૂચિ
30આયત
MeccanRevelation
24આયત

ભાષાંતર — અલ-ફજ્ર 24

સૂરા અલ-ફજ્ર આયત 24 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : એ કહેશે કે કદાચ ! મેં પોતાના આ જીવન માટે…

સૂરા આયત 24/30 — સૂરા અલ-ફજ્ર الفجر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-ફજ્ર સાંભળો, સૂરા અલ-ફજ્ર ભાષાંતર, સૂરા અલ-ફજ્ર mp3, સૂરા અલ-ફજ્ર pdf. આયત 22–26. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers