અલ-હિજ્ર · 35/99
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-હિજ્ર
وَإِنَّ عَلَيْكَ اللَّعْنَةَ إِلَىٰ يَوْمِ الدِّينِ ۝٣٥
Wa inna `alikal la`nata ilaa Yawmid Deen
📖 ગુજરાતીમાં
અને તારા પર મારી ફિટકાર કયામત સુધી છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 33-37 — સૂરા અલ-હિજ્ર

33قَالَ لَمْ أَكُن لِّأَسْجُدَ لِبَشَرٍ خَلَقْتَهُ مِن صَلْصَالٍ مِّنْ حَمَإٍ مَّسْنُونٍ
તેણે કહ્યું કે, હું એવો નથી કે તે મનુષ્યને સિજદો કરું જેને તે કાળી, સડેલી અને ખણખણ બોલનારી માટી વડે બનાવ્યો
34قَالَ فَاخْرُجْ مِنْهَا فَإِنَّكَ رَجِيمٌ
કહ્યું, હવે જન્નત માંથી નીકળી જા, કારણકે તુ ધિક્કારેલો છે
35وَإِنَّ عَلَيْكَ اللَّعْنَةَ إِلَىٰ يَوْمِ الدِّينِ
અને તારા પર મારી ફિટકાર કયામત સુધી છે
36قَالَ رَبِّ فَأَنظِرْنِي إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ
કહેવા લાગ્યો કે હે મારા પાલનહાર ! મને તે દિવસ સુધીની મહેતલ આપી દે કે જ્યારે લોકો બીજી વાર જીવિત કરવામાં આવશે
37قَالَ فَإِنَّكَ مِنَ الْمُنظَرِينَ
કહ્યું કે સારું તું તે લોકો માંથી છે જેમને મહેતલ મળી છે
અલ-હિજ્રકુરાન સૂચિ
99આયત
MeccanRevelation
35આયત

ભાષાંતર — અલ-હિજ્ર 35

સૂરા અલ-હિજ્ર આયત 35 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને તારા પર મારી ફિટકાર કયામત સુધી છે

સૂરા આયત 35/99 — સૂરા અલ-હિજ્ર الحجر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-હિજ્ર સાંભળો, સૂરા અલ-હિજ્ર ભાષાંતર, સૂરા અલ-હિજ્ર mp3, સૂરા અલ-હિજ્ર pdf. આયત 33–37. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers