અલ-હિજ્ર · 36/99
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-હિજ્ર
قَالَ رَبِّ فَأَنظِرْنِي إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ ۝٣٦
Qaala Rabbi fa anzirneee ilaa Yawmi yub`asoon
📖 ગુજરાતીમાં
કહેવા લાગ્યો કે હે મારા પાલનહાર ! મને તે દિવસ સુધીની મહેતલ આપી દે કે જ્યારે લોકો બીજી વાર જીવિત કરવામાં આવશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 34-38 — સૂરા અલ-હિજ્ર

34قَالَ فَاخْرُجْ مِنْهَا فَإِنَّكَ رَجِيمٌ
કહ્યું, હવે જન્નત માંથી નીકળી જા, કારણકે તુ ધિક્કારેલો છે
35وَإِنَّ عَلَيْكَ اللَّعْنَةَ إِلَىٰ يَوْمِ الدِّينِ
અને તારા પર મારી ફિટકાર કયામત સુધી છે
36قَالَ رَبِّ فَأَنظِرْنِي إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ
કહેવા લાગ્યો કે હે મારા પાલનહાર ! મને તે દિવસ સુધીની મહેતલ આપી દે કે જ્યારે લોકો બીજી વાર જીવિત કરવામાં આવશે
37قَالَ فَإِنَّكَ مِنَ الْمُنظَرِينَ
કહ્યું કે સારું તું તે લોકો માંથી છે જેમને મહેતલ મળી છે
38إِلَىٰ يَوْمِ الْوَقْتِ الْمَعْلُومِ
નક્કી કરેલ દિવસ સુધી
અલ-હિજ્રકુરાન સૂચિ
99આયત
MeccanRevelation
36આયત

ભાષાંતર — અલ-હિજ્ર 36

સૂરા અલ-હિજ્ર આયત 36 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : કહેવા લાગ્યો કે હે મારા પાલનહાર ! મને તે દિવસ…

સૂરા આયત 36/99 — સૂરા અલ-હિજ્ર الحجر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-હિજ્ર સાંભળો, સૂરા અલ-હિજ્ર ભાષાંતર, સૂરા અલ-હિજ્ર mp3, સૂરા અલ-હિજ્ર pdf. આયત 34–38. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers