અલ-હિજ્ર · 45/99
ભાષાંતર ઉચ્ચારણ — અલ-હિજ્ર
إِنَّ الْمُتَّقِينَ فِي جَنَّاتٍ وَعُيُونٍ ۝٤٥
Innal muttaqeena fee Jannaatinw wa `uyoon
📖 ગુજરાતીમાં
ડરવાવાળા જન્નતી લોકો, બગીચાઓ અને ઝરણાઓમાં હશે
🎧 સાંભળો

📜 આયત 43-47 — અલ-હિજ્ર

43وَإِنَّ جَهَنَّمَ لَمَوْعِدُهُمْ أَجْمَعِينَ
નિ:શંક તે સૌનું ઠેકાણું જહન્નમ છે
44لَهَا سَبْعَةُ أَبْوَابٍ لِّكُلِّ بَابٍ مِّنْهُمْ جُزْءٌ مَّقْسُومٌ
જેના સાત દ્વાર છે, દરેક દ્વાર માટે તેમનો એક ભાગ વહેંચાયેલો છે
45إِنَّ الْمُتَّقِينَ فِي جَنَّاتٍ وَعُيُونٍ
ડરવાવાળા જન્નતી લોકો, બગીચાઓ અને ઝરણાઓમાં હશે
46ادْخُلُوهَا بِسَلَامٍ آمِنِينَ
(તેમને કહેવામાં આવશે) સલામતી અને શાંતિ સાથે આમાં પ્રવેશ કરો
47وَنَزَعْنَا مَا فِي صُدُورِهِم مِّنْ غِلٍّ إِخْوَانًا عَلَىٰ سُرُرٍ مُّتَقَابِلِينَ
તેમના હૃદયોમાં જે કંઈ પણ કપટ અને નિરાશા હતી, અમે બધું જ કાઢી લઇશું, તે ભાઇ-ભાઇ બની એક-બીજા સામે આસનો પર બેઠા હશે
અલ-હિજ્રકુરાન સૂચિ
99આયત
MeccanRevelation
45આયત

ભાષાંતર — અલ-હિજ્ર 45

સૂરા અલ-હિજ્ર આયત 45 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : ડરવાવાળા જન્નતી લોકો, બગીચાઓ અને ઝરણાઓમાં હશે

સૂરા આયત 45/99 — અલ-હિજ્ર الحجر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-હિજ્ર સાંભળો, અલ-હિજ્ર ભાષાંતર, અલ-હિજ્ર mp3, અલ-હિજ્ર pdf. આયત 43–47. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers